Want create site? Find Free WordPress Themes and plugins.
પર્યાવરણ મિત્ર, ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ-સાદરા, રાષ્ટ્રીય સેવા યોજના એકમ તથા આજીવન શિક્ષણ અને વિસ્તરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે “ગ્રાહક અધિકાર દિવસ” નિમિતે પ્લાસ્ટિક પ્રદૂષણનો ઉકેલ: પડકાર જનક શા માટે ? વિષય પર રાજ્ય કક્ષાનો વેબિનાર ૨૦ માર્ચ, ૨૦૨૧ ના રોજ આયોજિત કરાયો હતો.
Did you find apk for android? You can find new Free Android Games and apps.